ખેડૂતો માટે સારા સમાચાર:ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, કૃષિ વીજ જોડાણો બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ અપાઈ

ખેડૂતો માટે સારા સમાચાર:ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, કૃષિ વીજ જોડાણો બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ અપાઈ

ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે ખેડૂતોને વિજ જોડાણ બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. એટલે કે કૃષિ વીજ જોડાણોને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ અપાઈ 

ખેડૂતોને વીજજોડાણ લોડ વધારાની અરજી બાદ વસૂલાતી ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વૈચ્છિક જાહેરાત યોજનાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે. સરકારના આ નિર્ણય બાદ હવેથી ગુજરાતના ખેડૂતોએ લોડ વધારાની અરજી બાદ માત્ર ડિપોઝિટ જ ચૂકવવાની રહેશે.

કિસાન સંઘની રજૂઆત બાદ સરકારનો નિર્ણય

મળતી જાણકારી મુજબ, ખેડૂતોને હવે વધારાના વીજ લોડ પર દંડમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમજ લોડ વધારાની અરજી બાદ ખેડૂતોને માત્ર ડિપોઝિટ ચુકવવાની રહેશે. ખેડૂતોને સ્થળ પર નાંણા ભરી લોડ વધારી અપાશે અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે. આપને જણાવી દઈએ કે, કિસાન સંઘ દ્વારા આ મામલે સરકારને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે કિસાન સંઘની રજૂઆત બાદ રાજ્ય સરકાર આ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકાર નિર્ણય બાદ ખેડૂતોને લાભ 

રાજ્ય સરકાર ધ્વારા વિજ જોડાણ ફિક્સ કનેક્શન ચાર્જ માંથી મુક્ત અપતા રાજ્ય હજારો ખેડૂતોને ખેતી તેમજ વાડીમાં પાણી પીવડાવવામાં સરળતા રહેશે. સાથે વિજ લોડ વઘધટ કારણે બોર,કુવામાં ઈલેક્ટ્રીક મોટર બળી જવાની ધટના તેમજ નહેર આધારિત ખેડૂત નહેર આધારિત ખેતી કરનાર ખેડૂત પણ વિજ જોડાણ કરવા પગલે તેમજ વરસાદ આધારિત ખેતી કરનાર પણ આ નિર્ણય માટો લાભ થશે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *