નવસારી પાલિકાના માજી પ્રમુખ અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન ભગવાનદાસ પાંચોટિયાનું અવસાન

નવસારી પાલિકાના માજી પ્રમુખ અને સૌરાષ્ટ્ર સમાજના આગેવાન ભગવાનદાસ પાંચોટિયાનું અવસાન

નવસારીના સુખ દુઃખ જોડે છેલ્લા ચાર પાંચ દાયકાથી સંકળાયેલા સૌરાષ્ટ્ર સમાજના આગેવાન અને દેશમાં તમામ કુદરતી આપત્તિઓ વેળાએ સક્રિય સહયોગ આપનાર નવસારી પાલિકાના માજી પ્રમુખ ભગવાનદાસ કરસનદાસ પાંચોટિયાનું આજે હૃદય રોગના હુમલાને કારણે 73 વર્ષની ઉંમરે નવસારી ખાતે અવસાન થયું છે

સદ્દગત સ્મશાનયાત્રા આવતીકાલે ગુરુવારે સાંજે તારીખ 15 6 2023 ને ગુરુવારે સાંજે પાંચ કલાકે સદગતના નિવાસસ્થાન વંદે માતરમ એપાર્ટમેન્ટ વંદે માતરમ ચોક શાંતાદેવી રોડ નવસારી થી નીકળશે સદ્દગતના માનમાં નવસારી પાલિકા નું કામકાજ આજે બંધ રાખવામાં આવ્યું હતું.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *