PM મોદી અમેરિકા પહોંચતા જ હજારો ભારતીયોને થયો ફાયદો! જો બાઈડેન H-1B વિઝાના નિયમો હળવા
H1B વિઝા પ્રોગ્રામના મોટાભાગના લાભાર્થીઓ ભારતીયો છે. નાણાકીય વર્ષ 2022 માં, આ પ્રોગ્રામ હેઠળ 73 ટકા ભારતીયોને ફાયદો થયો. જ્યારે કુલ 442,000 કામદારોએ તેના માટે અરજી કરી હતી. “વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત હજારો ભારતીયો માટે સારા સમાચાર લઈને આવી છે. બાઈડેન વહીવટીતંત્ર ભારતીયો માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવા અને કામ
Read More