નવસારીનો યુવાન એચ.ડી.એફ.સી બેંક ના ઓલ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ બન્યો

નવસારીનો યુવાન એચ.ડી.એફ.સી બેંક ના ઓલ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ બન્યો

નવસારી માંથી પસાર થતી પૂર્ણા નદીના કિનારે વસેલા ગામ સુપા માં ડોક્ટર પરિવાર ડો.અમૂલ ઠાકોરભાઈ નાયક તથા ડો મીનાબેન અમૂલભાઈ નાયક ને ત્યાં જન્મેલ કે જેઓ એ નાનપણ અભ્યાસ ખૂબ તેજસ્વી એવા નીલ એક નાનકડા ગામથી અભ્યાસ શરૂઆત કરી હતી.

નીલે એ.નાયકે પ્રાઇમરી,સેકન્ડરી સર જે.જે હાઈસ્કૂલ નવસારી ખાતે પ્રાપ્ત કરી કોલે જ બી.ઈ આઈટી નિરમા ઇન્સ્ટીટયુ અમદાવાદ અભ્યાસ કરીને કારકીર્દી ની શરૂઆત જી.એન.એફ.સી અમદાવાદ,ટેક મહિન્દ્રા,મહારાષ્ટ્ર સરકાર ઓકોવીન કંપનીમાં ફાઇનાન્સ વિગેરે કંપની માં કામ કર્યું હતું.

સુપાગામના સુપુત્ર નીલ અમૂલ નાયક એક નાનકડા ગામ થી શરૂ કરેલ સફર પોતાના ખંત અને નિર્ધારિત લક્ષ્ય નક્કી કરી મુંબઈ ખાતે એચ.ડી.એફ.સી બેંકના વાઈસ પ્રેસિડેન્ટ ના હોદ્દા ઉપર તેમની નિમણૂંક કરવામાં આવી છે જેને પગલે સુપાગામ તથા સમગ્ર અનાવિલ સમાજ માટે ગૌરવ લાગણી અનુભવે છે.નીલ અમૂલભાઈ નાયક ને ખૂબ ખૂબ અભિનંદન તથા ભવિષ્યમાં તેમની ઉતરોત્તર પ્રગતિ કરતા રહો એવી સર્વકાલીન ન્યૂઝ પરિવારની શુભકામના

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *