ચીખલી તાલુકાની ખાંભડા પ્રાથમિક શાળાએ જ્ઞાનસેતુ પરીક્ષામાં મેળવી અનેરી સિધ્ધિ 

ચીખલી તાલુકાની ખાંભડા પ્રાથમિક શાળાએ જ્ઞાનસેતુ પરીક્ષામાં મેળવી અનેરી સિધ્ધિ 

ચીખલી તાલુકાની ખાંભડા પ્રા. શાળાની ધોરણ 5- ની વિદ્યાર્થીની આલીયા વિપુલભાઈ પટેલે જ્ઞાનસેતુ (CET) પરીક્ષામાં નવસારી જિલ્લામાં ૪થો ક્રમાંક અને ચીખલી તાલુકામાં પ્રથમ કમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યુ છે .

રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા જ્ઞાનસેતુ (CET) પરીક્ષા ૨૦૨૫માં ચીખલી તાલુકાની ખાંભડા પ્રા.શાળાના ધોરણ-૫ ના કુલ ૧૩ (તેર) વિધાર્થીઓ મેરીટમાં આવતા શાળા પરિવાર તથા એસ.એમ.સી. સભ્યો એ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તાલુકા પ્રાથમિક એજ્યુકેશન ઓફિસર વિજયભાઈ નાયકા , બી.આર.સી અશ્વિનભાઈ પટેલ , સી.આર.સી જીતુભાઈ તથા યુવા સરપંચથી પરેશભાઈ તથા શાળા પરિવાર દ્વારા અભિનદન પાઠવવામાં આવ્યા હતા

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *