નવસારી પોસ્ટ ખાતાની ડાક અદાલત અને પેન્શન અદાલતમાં ફરિયાદો તારીખ ૨૧ જુન સુધી મોકલી આપવા બાબત

નવસારી પોસ્ટ ખાતાની ડાક અદાલત અને પેન્શન અદાલતમાં ફરિયાદો તારીખ ૨૧ જુન સુધી મોકલી આપવા બાબત

સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ નવસારી ડીવીઝન દ્વારા તારીખ ૨૬.0૬.૨૦૨૩ના રોજ ૧૨:૦૦ કલાકે યોજાનાર છે . પોસ્ટ ખાતાની ડાક અદાલત અને પેન્શન અદાલતમાં ટપાલ ખાતાના નીતિ વિષયક મુદાઓ સિવાયની અને ટપાલ સેવા પૈકી એક જ વિષયને સ્પર્શતી ફરિયાદો “ ઓફીસ ઓફ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ નવસારી ડીવીઝન, નવસારી -૩૯૬૪૪૫ ના સરનામે તારીખ ૨૧.૦૬.૨૦૨૩ સુધીમાં મળી જાય તે રીત મોકલી આપવાની રહશે. સમયમર્યાદ બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહી તેમ સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ નવસારી ડીવીઝન નવસારી જણાવ્યું છે.

 

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *