સુરત શહેરના મુખ્યમથક પોલીસ ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિતી નાનજીભાઈ પટેલે તથા ગુજરાત પોલીસનું ભારત નહિં વિશ્વભરમાં નામ રોશન કર્યું

સુરત શહેરના મુખ્યમથક પોલીસ ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિતી નાનજીભાઈ પટેલે તથા ગુજરાત પોલીસનું ભારત નહિં વિશ્વભરમાં નામ રોશન કર્યું

ચાઈના અને થાઈલેન્ડ ખાતે આયોજીત વોટર સ્પોર્ટસ સ્પર્ધામાં ભાગ લઈ સુરત શહેર પોલીસ મુખ્યમથક ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિતી નાનજીભાઈ પટેલે 16th IDBF વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું.

પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા નાયબ પોલીસ કમિશનર સરોજકુમારીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસ મુખ્યમથક ખાતે ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ પ્રિતી નાનજીભાઈ પટેલ બ.નં. ૫૧૬ નાએ “ડ્રેગન બોટ એન્ડ ટ્રેડીશનલ સ્પોર્ટ્સ”(વોટર સ્પોર્ટસ )ની સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતીય ટીમમાં સ્થાન મેળવી ગુજરાત પોલીસ તેમજ ભારત દેશનું વિશ્વભર માં ગૌરવ વધાર્યું છે.

મહિલા પોલીસ ખેલાડીએ 19th એશિયન ગેમ્સ (હોંગજાઉ-ચાઈના) ૨૦૨૨-૨૩ અને 16th IDBF વર્લ્ડ ચેમ્પીયનશીપ રેયોન,પતાયા(થાઈલેન્ડ)૨૦૨૩ માટેના ફાઇનલ સિલેક્શન ટ્રાયલ કેરલા(એલપ્પી) ખાતે યોજાયેલી સ્પર્ધામાં ગુજરાત તરફથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી 16th IDBF વર્લ્ડ ચેમ્પીયનશીપમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવી સુરત શહેર પોલીસ તથા ગુજરાત પોલીસનું ભારતભર માં નામ રોશન કર્યું છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *