
નવસારીમાં ન્યુ ઇન્ડિયા બેકરી પરિવાર દ્વારા સ્ટેશન ખાતે ચટાકેદાર નમકીનની શરૂઆત
- Local News
- June 25, 2023
- No Comment
નવસારી માં ન્યુ ઇન્ડિયા બેકરીની શાખાઓ દ્વારા વેચવાથી બિસ્કીટ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે સ્ટેશન રોડ રાયચંદ રોડ ખાતેની શાખા સાથે ન્યૂ ઇન્ડિયા બેકરી પરિવારના મોભી હરીશ મંગ નાની અને વિજય મંગ નાની ના સથવારે તેમના લઘુબંધુ એવા પાર્થ રેસીડેન્સી ના પ્રણેતા દિનેશભાઈ મગનાની દ્વારા ફરસાણની તમામ વેરાઈટીઝ ની ચટાકેદાર વાનગીઓ સાથે પેકિંગમાં પણ ફરસાણ ની શોપ શરૂ કરવામાં આવી છે
આ પ્રસંગે તેઓના કુલ ગુરુ વિજયભાઈ ઉદાસીન અમદાવાદ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ નવસારી પાલિકા માજી પ્રમુખ અને સિંધી સમાજના સખાવતી આગેવાન પ્રેમચંદભાઈ લાલવાણી, અધિક નિવાસી કલેકટર કેતનભાઇ જોશી નાયબ પોલીસ વડા સંજય રાય,નવસારી ચેમ્બર પ્રમુખ ભરતભાઈ સુખડિયા, વરિષ્ઠ પત્રકાર અને સામાજિક અગ્રણી ગૌતમ મહેતા, વરિષ્ઠ પત્રકાર દિપકભાઈ બારોટ ડાયાભાઈ મધુમતી, રમેશભાઈ હીરાની વિગેરે ન્યૂ ઇન્ડિયા પરિવારના આ નવલા સાહસને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. આરંભે સ્વાગત પ્રવચન દિનેશભાઈ મગનાની અને ઋણ સ્વીકાર હરીશભાઈ મંગલાનીએ કર્યો હતો