સુરતની સળગતી ટ્રાફિક સમસ્યાનું સમાધાન શોધી કાઢવાની દિશામાં મહત્વનું કદમ,25 શાળાઓમાં સ્ટુડન્ટ ટ્રાફિક કેડર્સ ની રચના કરીને સ્કૂલમાં ટ્રાફિક નિયમનું પાલન કરાવશે: પોલીસ કમિશનર અજય તોમર

સુરતની સળગતી ટ્રાફિક સમસ્યાનું સમાધાન શોધી કાઢવાની દિશામાં મહત્વનું કદમ,25 શાળાઓમાં સ્ટુડન્ટ ટ્રાફિક કેડર્સ ની રચના કરીને સ્કૂલમાં ટ્રાફિક નિયમનું પાલન કરાવશે: પોલીસ કમિશનર અજય તોમર

સ્કૂલના પ્રિન્સિપલ અને શિક્ષક તેમજ 10 જેટલા ટ્રાફિક બ્રિગેડ જેને 12 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓને ટ્રાફિક એવોરનેસ અને ટ્રાફિક રૂલ્સ નું પાલન કરાવશે જેમાં સ્કૂલ શરૂ થતા અને સ્કૂલ છૂટવાના સમયે આ જ વિદ્યાર્થી દ્વારા રીક્ષા સ્કૂલ બસ અને મારુતિ વાનને વિદ્યાર્થીઓને ટ્રાફિકનું પાલન કરાવશે 

સુરતમાં દિવસે દિવસે ટ્રાફિક વ્યવસ્થા ને વધુ અસરકારક બનાવવા માટે પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા સ્કૂલમાં ભણતા 12 વર્ષથી ઉપરના વિદ્યાર્થીઓને ભવિષ્યના યુવા પેઢીને ટ્રાફિક એવરનેસ સાથે ટ્રાફિક રૂલ્સ નું પાલન કરવા માટેને સ્કૂલની અંદર ” સ્ટુડન્ટ ટ્રાફિક કેડર્સ ” ઉભા કરીને સ્કૂલમાં જ ટ્રાફિક નિયંત્રણ કરવાનું શીખવાડવામાં આવી રહ્યું છે જેને જોઈને વાલીઓ પણ ટ્રાફિક રૂલ્સનું પાલન કરે એ હેતુથી આ અભિયાન હાલમાં સુરતની 25 સ્કૂલોમાં શરૂ કરવામાં આવ્યું છે.

સુરતમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા જટિલ બની રહી છે એક તરફ વિકાસના કામો ચાલે છે બીજી તરફ ટ્રાફિક સમસ્યા ને લઈને શહેરીજોનોમાં ભારે અસંતોષ વ્યક્ત કરવામાં આવે છે ત્યારે પોતાની વર્ય મર્યાદા ના છેલ્લા પડાઓમાં ઉભેલા સુરત શહેરના પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ટ્રાફિક સમસ્યાને નિકાલ લાવવા માટે ટ્રાફિક ના એડિશનલ કમિશનર દિનેશ પરમાર અને ટ્રાફિકના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

જેમાં સ્કૂલમાં ભણતા નાના વિદ્યાર્થીઓને જો અત્યારથી જ ટ્રાફિક એવોર્ડનેસ તેમજ ટ્રાફિક રૂલ્સ બાબતની જાણકારી આપવામાં આવે અને ભવિષ્યમાં એ જ વિદ્યાર્થીઓ યુવા પેઢીમાં આગળ વધવાના છે જેના કારણે ટ્રાફિક સમસ્યાની ઘણી સમસ્યા તો નિકાલ આવી શકે છે જેથી કરીને આવી સમસ્યાના નિવારણ કરવા માટે ખુદ પોલીસ કમિશનરે અજય કુમાર તોમર દ્વારા ‘સ્ટુડન્ટ ટ્રાફિક કેડર્સ ” શરૂઆત કરવાની શરૂ કરી છે

જેમાં એક સ્કૂલમાં પ્રિન્સિપલને હાથ નીચે એક શિક્ષક અને 10 વિદ્યાર્થી જે ઉંમર 12 વર્ષથી ઉપરના હોય તેવા વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર જ ટ્રાફિક નિયમનું પાલન કરવાનું અને વિદ્યાર્થીઓને એવરનેસ લાવવા માટેનું કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને સ્કૂલના સમયે સ્કૂલ શરૂ થાય ત્યારે અને સ્કૂલ છૂટે ત્યારે જેને લઈને ટ્રાફિક સમસ્યા થતી હોય છે

આ માટે સ્કૂલ વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીઓ ને રીક્ષા કે મારુતિ વાન કે સ્કૂલ બસ વ્યવસ્થિત રીતે પાર્ક કરીને વિદ્યાર્થીઓને મોકલવાના હોય છે તે માટે સુરતની 25 જેટલી નામાંકિન સ્કૂલોના ખુદ પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિકના દિનેશ પરમાર અને તેમની ટીમ પ્લાનિંગ અને એડમિનિસ્ટ્રેશન કરતા મદદનીશ પોલીસ કમિશનર મોઈન શેખ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

જેને લઈને અલગ અલગ તારીખે પોલીસ કમિશનર અજય કુમાર તોમર સ્કૂલમાં વિદ્યાર્થીઓને સાથે સંવાદ કરીને વિદ્યાર્થીનો ક્લાસ લેતા હોય છે ત્યારે પોલીસ કમિશનર અજય કુમાર તોમર શિક્ષકની ભૂમિકા પણ બજાવી રહ્યા છે તેમને જણાવ્યું કે હવે પછી આ જ યુવા પેઢી આગળ જ મોટી થઈને રસ્તા પર ગાડીઓ ચલાવશે અને તે લોકો ટ્રાફિકનું એવરનેસ અને ટ્રાફિક રૂલ્સ માટેની જનજાગૃતિ ફેરવશે પોલીસ કમિશનરના આ ભગીરથ કાર્યને લઈને સુરત શહેરમાં વધુ એમને મોરપીછું ઉમેર્યું છે.

જેની પાછળ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલમાં જ ટ્રાફિક રૂલ્સની જાણકારી સાથે સ્ટુડન્ટ ટ્રાફિક કેડર્સ ની રચના કરી છે અને આ જ વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને પણ ટ્રાફિક રૂલ્સ નું પાલન કરાવશે હાલમાં સુરતમાં 25 જેટલી નામાંકિંગ શાળાઓમાં ટ્રાફિક રૂલ્સ માટેનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આગામી દિવસમાં સ્ટુડન્ટ ટ્રાફિક કેડર્સ અન્ય સ્કૂલોમાં પણ કરવામાં આવશે જેમાં માત્ર 11 થી12 વર્ષના છોકરાથી ટ્રાફિક રૂલ્સ નું પાલન કરવામાં આવશે જેથી કરીને ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા નું નિરાકરણ લાવી શકાય એમ છે.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *