નવસારીના મોગાર ખાતે મહિલાઓને બેકરી અને કેટરીંગની તાલીમ આપવામાં આવી

નવસારીના મોગાર ખાતે મહિલાઓને બેકરી અને કેટરીંગની તાલીમ આપવામાં આવી

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી દ્વારા નાબાર્ડના સહયોગથી નવસારીના મોગાર ગામે એસ.એચ.જી.ની ૯૦ બહેનોને દસ દિવસની બેકરી એન્ડ કેટરિંગ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નાબાર્ડના ડી.ડી.એમ. બી.કે.સામંતરાય તથા ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ્રના મેહુલભાઇએ બહેનોને તાલીમ વિશે માહિતગાર કરી, તાલીમ લઇ સ્વરોજગારી મેળવવા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમ બાદ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બેંક ઓફ બરોડાના તપનભાઇ, વલસાડ કો.ઓપરેટીવ બેંકમાંથી વિશાલ ટંડેલ, ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રેનર રજની હિરાની ઉપસ્થિત રહયા હતાં.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *