નવસારીવિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સાફ-સફાઇ અભિયાન હાથ ધરાઇ

નવસારીવિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સાફ-સફાઇ અભિયાન હાથ ધરાઇ

નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં સાફ-સફાઇ અભિયાન હાથ ધરાઇ

નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી અને ખાસ કરીને ગુરુવારના રોજ રાત્રિના વરસેલા મુશળધાર વરસાદ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર્ણા નદીના પાણી ભરાયા હતાં. આ સ્થિતિને અનુલક્ષીને નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારુ પગલાં લેવામાં આવી રહયાં છે.

જેમાં ખાસ કરીને નવસારી- વિજલપોર નગરપાલિકાના વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં જયાં જયાં પાણી ભરાયા હતાં ત્યા ટીમ દ્વારા યુધ્ધના ધોરણે કામગીરીઓ હાથ ધરાઇ હતી. જે પૈકી રસ્તા સાફસફાઇ, પાણીનો નિકાલ, યાતાયાતની સમસ્યાઓ, વીજપુરવઠો, ડ્રેનેજ સફાઇ કામગીરીઓ થકી જનજીવનને ફરી વેગવંતુ કરવા સતત યુધ્ધના ધોરણે કામ કરવામાં આવી રહી છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *