નવસારી જીલ્લા મિશન મંગલમ યોજના દ્વારા “રાખી મેળો-૨૦૨૩” નવસારીના લક્ષ્મણ હોલ ખાતે તા.૨૨/૦૮/૨૦૨૩ થી તા.૨૮/૦૮/૨૦૨૩ સુધીનું આયોજન

નવસારી જીલ્લા મિશન મંગલમ યોજના દ્વારા “રાખી મેળો-૨૦૨૩” નવસારીના લક્ષ્મણ હોલ ખાતે તા.૨૨/૦૮/૨૦૨૩ થી તા.૨૮/૦૮/૨૦૨૩ સુધીનું આયોજન

સરકાર ના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવંતા બનાવવાના હેતુસર નવસારીના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા મિશન મંગલમ યોજનઓ અંતર્ગત સ્વસહાય જુથો દ્વારા રાખીમેળા તથા આગામી તહેવારોને ધ્યાને લઇ મહિલાઓ દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓના વેચાણના હેતુસર રાખીમેળો-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જે રાખીમેળાનું આજ રોજ જીલ્લાગ્રામ વિકાસ એજન્સીના નિયાકમશ્રી એમ. એસ. ગઢવીએ દ્વારા દિપ પ્રાગટ્ય કરી મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સંબંધિત ચીજ વસ્તુઓ જેવી કે રાખડી મિઠાઇ ગિફ્ટ આર્ટીકલની વસ્તુઓનું ઉત્પાદન તથા વેચાણ કરતી મહિલાઓ તથા મહિલા સંગઠનોને સીધે સીધુ બજાર મળી રહે તે હેતુથી લક્ષમણ હોલ, ટાવર પાસે, નવસારી ખાતે તા.૨૨/૦૮/૨૦૨૩ થી તા.૨૮/૦૮/૨૦૨૩ દરમિયાન આયોજિત “ રાખીમેળા” ની મુલાકાત લઇ, મહિલાઓ દ્વારા વેચાણ થતી ચીજ વસ્તુઓની ખરીદી કરી તેઓને સ્વાનિર્ભર થવામાં સહયોગ પૂરો પાડવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *