લોકશાહી દેશમાં સજા ની મજા ઉડાવી આડેધડ પેરોલ મેળવી બિન્દાસ ફરતા કહેવાતા બાપુ ગુરુ બાબા એવા ડેરા સચ્ચા સોદાના ગુરુમિત રામ રહીમ માત્ર 24 મહિનામાં 232 દિવસ પેરોલ મેળવી લીધા

લોકશાહી દેશમાં સજા ની મજા ઉડાવી આડેધડ પેરોલ મેળવી બિન્દાસ ફરતા કહેવાતા બાપુ ગુરુ બાબા એવા ડેરા સચ્ચા સોદાના ગુરુમિત રામ રહીમ માત્ર 24 મહિનામાં 232 દિવસ પેરોલ મેળવી લીધા

ડેરા સચ્ચા સોદા ના ગુરુ રામ રહીમ ને આજીવન કેદ અને રૂપિયા 31 લાખનો દંડ થયો છે:ગુરુમિત રામ રહીમ નું સરકારી ચોપડે અસ્ક્યામત 1453 કરોડ છે તો બેનામી તો કેટલું હશે

ભક્તિને નામે ધતિંગ કરનારો અને પોતાના અનુયાયીઓને ગેરમાર્ગે માગે દોરી ગંભીર હિંસાઓ આચરનાર અને બળાત્કાર જેવા ગંભીર ગુના કરનાર બાપુ બાબાઓ મોલવીઓ અને ફાધરો એ આ દેશ અને દુનિયાની માનવતા સંસ્કૃતિ નો કચ્ચરઘાણ વાળવા સાથે અબજોપતિ ગુરુઓની કક્ષામાં સત્તાને નાણામાં અધમ કૃત્યો બેફામ કર્યા છે

ફાઈલ ફોટો

હરિયાણા જેલ અને સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આંખ આડા કાન કરી સતત કાયદાની ઓથ લઈ બાબા રામ રહીમ ને માત્ર 24 મહિનામાં 232 દિવસો માટે વારંવાર જેલ મુક્તિ એટલે કે પેરોલ મળ્યા છે

ગત તારીખ 7 ફેબ્રુઆરી 2022 ના રોજ ગુરુમિત રામ રહીમ ને 21 દિવસના પેરોલ ત્યારબાદ 22 જૂન 2022 માં 30 દિવસ ત્યારબાદ 15 ઓક્ટોબર 2022 માં 40 દિવસ ત્યારબાદ 21 જાન્યુઆરી 2023 માં 40 દિવસ ત્યારબાદ 20 જુલાઈ 2023 માં 30 દિવસ 21 નવેમ્બર 2023 માં 21 દિવસ અને હાલ 19 જાન્યુઆરી 2024 માં 50 દિવસના પેરોલ મળ્યા છે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *