નવસારી ની ગોલ્ડી સોલાર કંપનીના ગુપ્ત ડેટાની ચોરી કરતા આ જ કંપનીના જનરલ મેનેજર ઓપરેશન્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

નવસારી ની ગોલ્ડી સોલાર કંપનીના ગુપ્ત ડેટાની ચોરી કરતા આ જ કંપનીના જનરલ મેનેજર ઓપરેશન્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગોલ્ડી સોલાર દેશની ટોચની સોલાર બ્રાન્ડમાં સામેલ છે. જે સોલાર પેનલનું ઉત્પાદન, ઈપીસી સર્વિસિઝ પ્રદાન કરતી સ્વતંત્ર ઉર્જા ઉત્પાદક છે. 2011માં સ્થાપિત સુરત સ્થિત કંપની 20 દેશોમાં સેવાઓ પૂરી પાડે છે. વર્ષ 2021 માં એક યુનિટ નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન નજીક મફતલાલ મિલ ની જમીન આવેલ છે.જેનાથી અત્યારે અંદાજીત 800 જેટલા લોકોને રોજગારી મળે છે. આ કંપનીનો 2024 સુધીમાં 5 હજાર લોકોને રોજગારી આપવાનો ટાર્ગેટ છે. આ કંપનીમાં બનતી સોલાર પેનલ પેનલની માંગ સમગ્ર વિશ્વમાં છે. અમેરિકા, લંડન, યુરોપ, આફ્રિકા સહિતના 14 દેશોમાં આ પેનલ એક્સપોર્ટ કરવામાં આવે છે. અહીં બનતી પેનલ જાયેન્ડ પ્રોજેક્ટમાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. જેમાં મોટી મોટી કંપનીઓ પોતાના ખુલ્લા મેદાનમાં ભારેખમ પ્રોજેક્ટ થતી વીજળી ઉત્પન્ન કરે છે.

નવસારી ગોલ્ડી સોલાર પ્રા.લી એક બનાવ બનવા પામ્યો છે  ઉપરોક્ત બનાવની વિગત એમ છે કે નવસારીના મફતલાલ મિલ સંકુલમાં હવે સૂર્યના કિરણોમાંથી વીજળી પેદા કરવા માટેની જાણીતી કંપની ગોલ્ડી સોલાર સાકાર થઈ છે આ કંપનીમાં જનરલ મેનેજર ઓપરેશન્સ તરીકે ફરજ બજાવતા ઉતરાણ વીઆઈપી રોડ ના રહીશ ધર્મેશ મનસુખભાઈ વડસક ગુપ્ત રીતે પરવાનગી વિના કંપનીના ખૂબ જ અગત્યના ગુપ્ત ડેટા ની ચોરી કરવાની ફરિયાદ નવસારી ટાઉન પોલીસમાં થઈ છે

આરોપી: ધર્મેશ વડસક ની ફાઈલ ફોટો

નવસારીના ગોલડી સોલારના વરિષ્ઠ અધિકારી મેહુલ દોશી એ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ipc 452 406 420 467 468 354 306 384 98 તેમજ બી ગાડ અને બનાવટી ચલણી નોટ અનુસંધાને ફરિયાદ કરતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ વી કે જાડેજા ની ટીમ વધુ તપાસ કરી રહી છે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *