નવસારીના વાંસદા તાલુકામાં મોટી વાલઝર ગામે ૧૦ વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો

નવસારીના વાંસદા તાલુકામાં મોટી વાલઝર ગામે ૧૦ વર્ષીય બાળકી પર દીપડાએ હુમલો કર્યો

નવસારી જિલ્લાના  વાંસદાના મોટી વાલઝર ગામે ખાતે ડુંગરી ફળિયામાં રહેતી દશ વર્ષીય બાળકી ઉપર દીપડાએ સાંજના સમયે અચાનક આવી હુમલો કર્યો. ડુંગરી ફળીયામાં રહેતા શિક્ષક કમલેશભાઈની દશ વર્ષીય બાળકી અંતરા કમલેશભાઈ પટેલ પર એકા એક દીપડાએ હુમલો કરતા બાળકી ગળાના ભાગે તથા કાન પાસે નખ તથા દાતના ઊંડા ઘા થઈ જવા પામ્યા છે તેને ગંભીર ઇજા થઇ હતી.

દશ બાળકીને તુરંત સારવાર માટે વાંસદાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી. આ સમગ્ર ઘટનાની જાણ વાસંદા પશ્ચિમ વિભાગ વન વિભાગને થતાં દીપડાને પકડવા પાંજરું મુકવાની કામગીરી હાથ ધરાઈ છે. વાંસદા પંથકમાં દીપડા દ્વારા બાળકી પર દિપડાનો હુમલા પગલે એ સમગ્ર વાંસદા પંથકમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે.

વાંસદા પશ્ચિમ વન વિભાગના આર.એફ.ઓ જે.ડી રાઠોડ સહિત સ્ટાફ પાંજરૂ ગોઠવી દિપડાને પકડવા માટે તેમજ બાળકીને જરૂરી સારવાર મળી રહે તે અંગે ની કાર્યવાહી હાથ ધરાઈ છે

વાંસદામાં દિપડા એકા એક આવી દશ વર્ષીય બાળકી પર હુમલો કરતા ગયા તથા કાન ભાગે ઉંડા ધા થઈ ગયા બાળકીને ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ જવાઈ

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *