નારી તું નારાયણી નારી તું વિરાંગના
- Local News
- March 12, 2023
- No Comment
એક નારી ભારતીય વિરાંગના 44 વર્ષની ઉમરે બે સંતાનોની માતા હોવા છતાં અને કેરાલા ના દરિયામાં તમામ પુરુષ મોટી ક્રૂઝ ફેરી બોટ ચલાવતા હોય તેમની વચ્ચે આ સાહસિક નારી સંધ્યા એ પ્રથમ વખત નારી તરીકે 226 હોર્સ પાવર ની ફેરી બોટ ચલાવવાનું લાઇસન્સ મેળવ્યું છે ધન્ય છે આ નારીને જેણે બાળપણમાં દસ વર્ષની ઉંમરે નાનકડું વહાણ ચલાવ્યું હતું એ દરિયામાં માછલીની જેમ કરી શકે એવી ચપળતા ધરાવે છે આ નારી મોટી ક્રુઝ મોટા વહાણ ચલાવવાને સક્ષમ બની છે ત્યારે પુરુષ સમોવડી આ નારીને અભિનંદન..
