નવસારી ડિસ્ટ્રીકટ કોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરાયેલી ઉજવણી
- Local News
- June 21, 2023
- No Comment
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન મુજબ ૨૧ મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારીના ઉપક્રમે ડિસ્ટ્રીકટ કોર્ટ કંમ્પાઉન્ડ, જુનાથાણા, નવસારી ખાતે વકીલ બારમાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વકીલોએ, કોર્ટના કર્મચારીઓ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.
