નવસારીનો યશ દરજી ગુજરાતી ફિલ્મ ચબૂતરો માટે બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનર તરીકે વિભૂષિત થશે
- Entertainment
- August 2, 2023
- No Comment
નવસારીની શેઠ આર જે જે સ્કૂલના વિદ્યાર્થી યસ ભુપેન્દ્ર દરજીએ અમેરિકા ખાતે ફ્લોરિડામાં આવેલી ફૂલ શેઈલર યુનિવર્સિટી ખાતે મોશન પિક્ચર સાઉન્ડ એન્જિનિયરિંગ ના અભ્યાસક્રમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો
ત્યારબાદ યસ ભુપેન્દ્ર દરજીએ race 3 કેસરી કેસરી 21મુ ટિફિન વેન્ટિલેટર ચબૂતરો તેમજ અનેક જાણીતી હિન્દી અને અંગ્રેજી ફિલ્મોમાં વેબ સિરીઝમાં સાઉન્ડ ડિઝાઇનર તરીકે સફળ કામગીરી કરી છે આગામી દિવસોમાં યશ ભુપેન્દ્ર દરજી બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનર એવોર્ડ થી વિભૂષિત થશે
નવસારી નો યશ દરજી બોલીવુડ હોલીવુડમાં 100 થી વધુ ફિલ્મોમાં સાઉન્ડ ડિઝાઇન એન્જિનિયર તરીકે પ્રદાન કર્યું છે