
રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરતા નવસારી જિલ્લાના વિધાર્થિઓ
- Local News
- August 10, 2023
- No Comment
માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા માટે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનની ઉજવણી હેઠળ આજરોજ નવસારી જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજિત 68000 વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પંચપ્રણ પ્રતિજ્ઞા, માટી સાથે સેલ્ફી અને રંગોળી બનાવી ઉજવણી કરવામાં આવી