
નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં આગામી શનિવારે સાંજે જાણીતા વક્તા આચાર્ય ગૌતમ મહેતાનો ધરતીની આરતી પુસ્તક પર મનનીય વાર્તાલાપ યોજાશ
- Local News
- August 24, 2023
- No Comment
સ્વતંત્રતા સંગ્રામમાં સક્રિય અને ઉચ્ચકોટિના વિરલ સંત તથા ગાંધીજી અને સરદાર પટેલ જોડે ગાઢ રીતે સંકળાયેલા સ્વામી આનંદ સિદ્ધહસ્ત લેખક પણ છે તેમની સાચી ઘટનાઓનું પુસ્તક ધરતીની આરતી પર તારીખ 26 ઓગસ્ટ ને સાંજે છ કલાકે સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે જાણીતા વક્તા ગૌતમ મહેતાનો વાર્તાલાપ યોજાશે રસ ધરાવતા સાહિત્ય પ્રેમીઓને આ વાર્તાલાપનો વ્યાપક લાભ લેવા જણાવાયું છે