ભારત દેશની ૧૯મી એથ્લેટીક મીટમાં દેશના ૬૧૬ જિલ્લામાં સ્પર્ધકો અમદાવાદ ખાતે ઉમટશે

ભારત દેશની ૧૯મી એથ્લેટીક મીટમાં દેશના ૬૧૬ જિલ્લામાં સ્પર્ધકો અમદાવાદ ખાતે ઉમટશે

  • Sports
  • February 14, 2024
  • No Comment

નવસારી જિલ્લામાંથી ૧૧ જેટલા ૧૪ અને ૧૬ વર્ષનું યુવાધન રનીંગ, જપીંગ અને થોઈંગ એટલે દોડ, ફેક, કૂદમાં ભાગ લેશે

નવસારી જિલ્લા ઍથ્લેટીક ઍસોસીઍશનના ઉપક્રમે ચેરમેન ડો. મયુર પટેલ ઉપપ્રમુખ આચાર્ય બોમી જાગીરદાર તથા પ્રા. મંત્રી ડો. રૂસ્તમ સદરીના માર્ગદર્શનમાં ૧૧ જેટલા થનગનતા યુવક યુવતીઓ આગામી તા. ૧૬-૧૭-૧૮ ડિસેમ્બરે રાષ્ટ્રીય કક્ષાની એથ્લેટીક મીટમાં ભાગ લેશે.

સમગ્ર દેશમાંથી ૫૫૦૦થી વધુ સ્પર્ધકો તથા ભારત દેશના ૩૧ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ મળી ૬૧૬ જિલ્લાનુ યુવાધન ઓલિમ્પી કમીટ હોય તેમ ગુજરાત યુનિર્વિસટીના મેદાનને ગજવી મુકશે. આ થનગનતા નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર નવલોહિયા યુવધનને શુભકામના પાઠવવાનો પ્રસંગ ટાટા બોઈઝ સ્કૂલના પટાંગણમાં ડો. મયુર પટેલ તથા બોમી જાગીરદાર, ડો. રૂસ્તમ સદરીની ઉપસ્થિતિમાં જાણીતા પત્રકાર સામાજિક કાર્યકર ગૌતમ મહેતાના અતિથિ વિશેષ પદે યોજાયો હતો.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *