વિપક્ષનેતા અને સાંસદ રાહુલ ગાંધીને ખુલ્લેઆમ મારી નાંખવાની ધમકી અપાતા નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસે સમિતિએ આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી

વિપક્ષનેતા અને સાંસદ રાહુલ ગાંધીને ખુલ્લેઆમ મારી નાંખવાની ધમકી અપાતા નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસે સમિતિએ આવેદનપત્ર આપી કાર્યવાહીની માંગ કરી

લોકસભાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ અમેરિકામાં હાલમાં જ શીખ સમુદાય અંગે એક નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીના આ નિવેદન પર રાજકારણ ગરમાયું છે.હવે તાજેતરના મામલામાં કોંગ્રેસ નેતાને જાનથી મારી નાખવાની ખુલ્લ્લેઆમ ધમકી અપાઈ છે.કોંગ્રેસ પાર્ટીના નેતાને ધમકી આપનારો એવા ભાજપના નેતા સામે નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ કાર્યવાહીની માગ કરી છે.

https://www.facebook.com/share/v/VJ2fJfBviDtSJCGB/?mibextid=oFDknk

ભાજપ નેતા તરવિંદર સિંહ મારવાહે,સંજય ગાયકવાડ ધારાસભ્ય મહારાષ્ટ્ર તેમજ રેલવે રાજ્યમંત્રી રવનીત બિટ્ટ, યુપીના મંત્રી રધુરાજ સિંહ સહિત અન્ય ભાજપ નેતાઓએ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની જીભ કાપી નાંખવા જેવી જુદી જુદી ધમકી આપવામાં આવી છે. વીડિયોમાં હાલ જુદા જુદા સોશિયલ મિડિયામાં ભાજપના નેતા ફરી રહ્યા છે

ત્યારે નવસારી મહિલા કોંગ્રેસ પ્રમુખ અર્ચના સોલંકી સહિત અન્ય મહિલા કાર્યકર્તાઓ આવેદનપત્ર આપતા કહ્યું કે ભાજપ નેતાઓ ખુલ્લેઆમ દેશના વિપક્ષી નેતાની હત્યાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આજરોજ નવસારી કલેકટર કચેરી ખાતે નવસારી જિલ્લા કોંગ્રેસે સમિતિ મહિલા પ્રમુખ અર્ચના સોલંકી સહિત અન્ય સંગઠન મહિલા સહિત કાર્યકર્તાઓએ ચીટનીશ ટુ કલેક્ટર ડો મયુર વરીયાને આવેદનપત્ર આપી ભાજપ નેતા પર કાયદેસરની કાર્યવાહીની માગ કરી હતી

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *