નવસારી જિલ્લામાં પર્વતારોહણની સાહસિંહ પ્રવૃત્તિઓ અંગે તાલીમ શિબિર યોજાશે

નવસારી જિલ્લામાં પર્વતારોહણની સાહસિંહ પ્રવૃત્તિઓ અંગે તાલીમ શિબિર યોજાશે

ગુજરાતના સાહસિકો (બાળકો/યુવાનો)ને પર્વતારોહણની સાહસિહ પ્રવૃત્તિઓમાં ઢાળવા માટે પર્વતારોહણ અંગે તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં નવસારી જિલ્લામાં એડવેન્ચર કોર્ષ, બેઝિક કોર્ષ, અને એડવાન્સ કોર્ષનું આયોજન નવસારી જિલ્લામાં થશે. આ તાલીમ વાંસદા તાલુકામાં આવેલ તોરણીયા સરાના ડુંગર પર આગામી તા.08 ફેબ્રુઆરી 2025 થી શરૂ થશે.

જેમાં તા.08/02/2025 થી તા.14/02/2025 સુધી 7 દિવસનો રોક ક્લાઈમ્બિંગના એડવેન્ચર કોર્ષ (7 થી 14 વર્ષના બાળકો માટે), તા.08/02/2025 થી તા.17/02/2025 સુધી 15 દિવસનો કોર્ષ બેઝિક કોર્ષ (14 થી 45 વર્ષના તાલીમાર્થીઓ માટે, અને તા.08/02/2025 થી તા.12/02/2025 સુધી 10 દિવસનો એડવાન્સ કોર્ષ 14થી 45 વર્ષના તાલીમાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યો છે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી,નવસારી જણાવાયું છે.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *