૨૭ મીએ નવસારી ખાતે ડાક અદાલત યોજાશે

૨૭ મીએ નવસારી ખાતે ડાક અદાલત યોજાશે

સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ નવસારી ડિવીઝન દ્વારા તા.૨૭/૦૩/૨૦૨૩ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે યોજાનારી પોસ્ટ ખાતાની ડાક અદાલતમાં ટપાલ ખાતાનાં નિતિ‐વિષયક મુદાઓ સિવાયની અને ટપાલ સેવા પૈકી એક જ વિષયને સ્પર્શતી ફરીયાદો ‘‘ ઓફિસ ઓફ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ નવસારી ડિવીઝન નવસારી‐ ૩૯૬૪૪૫’’ ને તા. ૨૧/૦૩/૨૦૨૩ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. ત્યારબાદ આવેલી ફરીયાદ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમ સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ નવસારીની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *