
વેસ્ટર્ન રેલવે ધ્વારા ફરી એકવાર મેઘા બ્લોક જાહેર કર્યો: અનેક ટ્રેનો પ્રભાવિત થશે
- Local News
- March 25, 2023
- No Comment
નવસારી થી સુરત અંકલેશ્વર વડોદરા વાપી મુંબઈ અપડાઉન ફરી એકવાર મુસીબતનો સામનો કરવો રહ્યો પાસ ફોલ્ડર સહિત અનેક મુસાફરોએ તકલીફો વેઠી પડે છે. પશ્ચિમ રેલવે દ્વારા ફરી એકવાર મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે
Due to a block planned in the Vadodara Division on Sunday Dt. 26-03-2023. The details and repercussions of the block are as under. pic.twitter.com/BvuIBnn3fC
— DRM – Mumbai Central, WR (@drmbct) March 24, 2023
આવતીકાલ અને તારીખ 27 મી એમ બે દિવસ ફરી એકવાર ટ્રેન સેવા પ્રભાવિત થશે આવતીકાલના રોજ ફરી એકવાર વડોદરા ડિવિઝનમાં મેગા બ્લોકની કારણે અમુક ટ્રેનો રદ કરવામાં આવી છે. 09161/62 જ્યારે વલસાડ વડોદરા વલસાડ એક્સપ્રેસ આવતીકાલ તેમજ સોમવારે માટે રદ કરવામાં આવી છે.
Due to a block planned in the Vadodara Division on Monday Dt. 27-03-2023, Train no. 22953 MMCT – ADI as on Dt. 27.03.2023 short Terminated at Bharuch station. Inconvenience is regretted.
— DRM – Mumbai Central, WR (@drmbct) March 24, 2023
તો સોમવારે 22953 ગુજરાત એક્સપ્રેસ ભરૂચ સુધી જ દોડશે. ભરૂચ થી અમદાવાદ વચ્ચે સેવાઓ રદ કરવામાં આવી છે મેગા બ્લોકને કારણે અમુક ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી એક થી દોઢ કલાક મોડી દોડશે ટ્રેન રદ થતાં અપડાઉન કરતા વર્ગ તેમજ અન્ય લોકો એ વિકલ્પ શોધવા મજબૂત બન્યા છે
વડોદરા ડિવિઝન દ્વારા ફરી એકવાર મેગા બ્લોક જાહેર કરાતા વેસ્ટન રેલ્વે દ્વારા અનેક રેલવે સ્ટેશન પાસે રેલવેની કામગીરી યુદ્ધના ધોરણે છે. જેને લઇ થોડા દિવસોના અંતરોમાં ગડરો ફીટ કરવાની કામગીરી અન્ય ટેકનીકલ કામગીરીને કારણે લોક જાહેર કરવામાં આવે છે. જેને કારણે પાસ હોલ્ડર તેમજ નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે