ગુજરાત ના ટેકનીકલ ડાયરેક્ટર અમિત કલસરિયા ની રેફરી તરીકે પસંદગી

ગુજરાત ના ટેકનીકલ ડાયરેક્ટર અમિત કલસરિયા ની રેફરી તરીકે પસંદગી

  • Sports
  • April 5, 2023
  • No Comment

એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સીટી ના નેજા હેઠળ મ્ધ્યાન્ચલ પ્રોફેશનલ યુનિવર્સીટી દ્વરા તારીખ ૧૪ થી ૧૮ એપ્રિલ ૨૦૨૩ ના રોજ મ્ધ્યાન્ચલ પ્રોફેશનલ યુનિવર્સીટી કેમ્પસ, ભોપાલ, મધ્ય પ્રદેશ ખાતે ઓલ ઈન્ડયા ઈન્ટર યુનિવર્સીટી ગ્રેપ્લીંગ – રેસ્લીંગ ચેમ્પિયનશીપ યોજાનાર છે જેમાં ગ્રેપલીંગ કમીટી ઓફ ઈન્ડયા દ્વારા ગ્રેપ્લીંગ કમિટી ઓફ ગુજરાત ના ટેકનીકલ ડાયરેક્ટર અમિતભાઈ કલસરિયા ની રેફરી તરીકે પસંદગી કરવામાં આવી છે જે ગુજરાતના સૌપ્રથમ રેફરી હશે જે ઓલ ઈન્ડયા ઈન્ટર યુનિવર્સીટી ગ્રેપ્લીંગ – રેસ્લીંગ ચેમ્પિયનશીપ માં રેફરી તરકે કામગીરી કરશે. ગ્રેપલીંગ કમીટી ઓફ ઈન્ડયા દ્વારા યોજાતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં ગુજરાત ની રેફરી પેનલ ના રેફરીઓએ સારી ભૂમિકા નિભાવી છે

જેને ધ્યાને લઈને અમિતભાઈ  પસંદગી કરવામાં આવી છે. અમિતભાઈ કલસરિયા, સર જે.જે હાઇસ્કુલ, નવસારી ખાતે શારીરિક શિક્ષણ ના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ સિદ્ધિ બદલ ગ્રેપ્લીંગ કમિટી ઓફ ગુજરાત ના પ્રમુખ ફરેદુન મિર્ઝા, ચેરમેન ડૉ. મયુર પટેલ તથા મંત્રી ગીરીશભાઈ મિસ્ત્રી તેમજ તમામ પદાધિકારીઓએ  અમિતભાઈ કલસરિયાને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *