નવસારી જિલ્લા ભાજપ ના વિવિધ મોરચાઓની મીટીંગ નવસારી મુકામે યોજાઇ

નવસારી જિલ્લા ભાજપ ના વિવિધ મોરચાઓની મીટીંગ નવસારી મુકામે યોજાઇ

આજરોજ શુક્રવાર ના રોજ કમલમ નવસારી ખાતે મળેલ જિલ્લા મોરચા અને 9 મંડલની મીટીંગ માં ભૂરાલાલ શાહ, પ્રભારી ઉષાબેન, જીગ્નેશભાઈ, અશ્વિનભાઈ, ગણપતભાઈ માહલાઅને વિવિધ મોરચાના પ્રમુખ માં ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી આશિષભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રભારી રાકેશભાઈ દેસાઈ નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈ ઉપપ્રમુખ ભુપેન્દ્ર પી પટેલ વાસદા તથા વાસદા. તાલુકા ભાજપ પ્રભારી જેન્તીભાઈ પરમાર. ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા ના મહામંત્રી પિયુષભાઈ પટેલ નવસારી જિલ્લા ભાજપ આદિવાસી મોરચા મહામંત્રી અશ્વિન ગામીત તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ વાંસદા તાલુકા મહિલા મોરચા જયાબેન પટેલ અને ભગવતીબેન કડીવાલા ની ઉપસ્થિતીમાં આયોજિત થઈ હતી.

નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચા ના હોદ્દેદારોમાં શૈલેષ માળી, સોમાભાઈ પટેલ, અશોકભાઈ આહીર, સંજયભાઈ,ધર્મેશભાઇ પટેલ,અમીતભાઈ પંચાલ, વિશાલભાઈ, મનોજભાઈ, દિલીપભાઈ ઘાયલ, અશોકભાઈ પટેલ, ચેતન રાજપૂત, કિર્તી મિસ્ત્રી, દિનેશભાઈ પટેલ (ખેરગામ),અપૂર્વ મિસ્ત્રી (નવસારી),રાજુભાઇ મોહિતે (વાંસદા) અમિષ ગાંધી (ગણદેવી),વિરલ મિસ્ત્રી (બીલીમોરા)પિયુષ પટેલ (જલાલપોર) હેમંત પટેલ (ગણદેવી તાલુકા)હાજર રહ્યા હતા. આજની સભાનો એજન્ડા સરલ એપ્લિકેશન ડાઉનલોડ મોટી સંખ્યામાં કરાવવું, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીસાહેબના મન કી બાત કાર્યક્રમ તારીખ 30 4 2023 ના રોજ યોજાશે તે ની રૂપરેખા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ઉષાબેન પટેલ તથા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ભૂરા લાલશાહ સાહેબે મન કી બાત કાર્યક્રમ અને સરલ એપ કાર્યક્રમ અંગે સવિસ્તાર અને વિસ્તૃત જાણકારી આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેના પર ખૂબ જ ધ્યાન આપ્યું છે એવાજાડું ધાન કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી આશિષભાઈ દેસાઈ ઉર્ફે બંટીએ પોતાના પ્રવચનમાં તારીખ 23 4 2023 રવિવારના રોજ યોજાનાર નવસારી ખાતે સવારે 10:00 કલાકે ઘાંચી પંચની વાડી તથા સાંજે 4:00 કલાકે ગણદેવી અનાવિલ સમાજની વાડી તેમજ સાંજે 5:30 કલાકે પાંચાલ સેવા સમાજની વાડી બીલીમોરા ખાતે જાડા ધન્ય અંગેયોજાનાર કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોર્પોરેટરો અને મહિલા આગેવાનો માં સુમિત્રાબેન પટેલ અને ચેતનાબેન દેસાઈ વગેરે મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા ના મંત્રી આશિષભાઈ દેસાઈ ઉર્ફે બંટી અને નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચા પ્રમુખ દેવાંસુભાઈ દેસાઈ વગેરે એ વાસદા તાલુકામાં પ્રથમવારવાંસદા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાસદામા તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપ તરફી પેનલ ને સંપૂર્ણ બહુમતી અને કોંગ્રેસનેભૂંડી હાર આપવા બદલ નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ અને વાસદા ના અગ્રણી ભુપેન્દ્ર પીપટેલની ટીમ ને અભિનંદન આપ્યા હતા.

જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈશાહ એ દરેકને પોતાની પદાધિકારી તરીકેની ભૂમિકાને ગંભીરતાથી લઈ 100%જવાબદારી નિભાવવા આહવાન કરવામાં આવેલ . આજની સભામાં દરેક વિવિધ મોરચાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.અંતમાં આભાર વિધિ નવસારી જિલ્લા ભાજપના સંગઠનના મહામંત્રી જીગ્નેશભાઈ દેસાઈએ કરી હતી

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *