ભારત દેશનો પ્રથમ વોટર મેટ્રો પ્રોજેક્ટ નું કેરાલાના કોચી બંદર ખાતે વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે

ભારત દેશનો પ્રથમ વોટર મેટ્રો પ્રોજેક્ટ નું કેરાલાના કોચી બંદર ખાતે વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે

1137 કરોડના જંગી ખર્ચે વેપાર ઉદ્યોગ નોકરી કરતા જન સમુદાય માટે માત્ર સસ્તી ટિકિટ 20 રૂપિયા અને લાંબી મુસાફરી ૪૦ રૂપિયા નો વોટર મેટ્રો પ્રોજેક્ટ નો શુભારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે કેરાલા ના મુખ્યમંત્રી પીનારાઈ વિજયન અને ગવર્નર આરીફ મોહમ્મદ ખાન ની ઉપસ્થિતિમાં મંગળવારે થશે આ માટે રોજિંદા મુસાફરોને અઠવાડિક પાસ ના રૂપિયા ૮૦ માસિક પાસ ના રૂપિયા 600 અને ત્રિમાસિક પાસ 1500 રૂપિયામાં થશે આમ વોટર મેટ્રો જળમાર્ગ 76 કિલોમીટર ને આવરી લેશે અને 15 રૂટ પર 10 ટાપુઓ સાથે 38 ટર્મિનલ જોડાશે

આ પ્રોજેક્ટ કેરાલા સરકાર અને જર્મન બેંકના સહયોગથી શરૂ થઈ રહ્યો છે ઓછી શીપયાર્ડ માં આઠ ઈલેક્ટ્રીક હાઇબ્રીડ બોટસ નિર્માણ થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર 2022 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એરક્રાફ્ટ કેરિયર સહિતનું વિશાળ યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંત ની અર્પણ વિધિ કરી હતી

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *