સ્વાગત કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના લોકપ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યા

સ્વાગત કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના લોકપ્રશ્નોના નિકાલ કરવામાં આવ્યા

જલાલપોર જિલ્લા પંચાયતની બેઠક મુજબ ગ્રામ્ય વિસ્તારમાંથી ગ્રામ્યજનોના પ્રશ્નોનો આજે નવસારી પ્રાંત અધિકારી આર.આર.બોરડના અધ્ય્ક્ષસ્થાને જલાલપોર મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના ગ્રામ્ય કક્ષાના ૪૦૨ પ્રશ્નો તેમજ તાલુકા કક્ષાના ૧૯ પ્રશ્નોનો રૂબરૂ સાંભળી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નિકાલ કરવામાં આવ્યો હતો.

રાજ્ય સરકારના ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ “સ્વાગત” વીસ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં એપ્રિલ માસનાં અંતિમ સપ્તાહમાં સ્વાગત સપ્તાહ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નવસારી જિલ્લામાં જલાલપોર પંચાયત સીટ દીઠ ગ્રામ્ય સ્વાગત કાર્યક્રમમાં ગ્રામ્ય કક્ષાના કુલ ૪૦૨ પ્રશ્નો તેમજ તાલુકા કક્ષાના ૧૯ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું.

તાલુકા કક્ષાના સ્વાગત કાર્યકમમાં મામલતદાર જીગ્ના પરમાર, તાલુકા વિકાસ અધિકારી શિવરાજ ખુમાણ, વહીવટી તંત્રના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *