નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં કબજે કરેલા વાહનોનો હકક-દાવો રજૂ કરવો:મુદત બાદ બિનવારસી વાહનોને સરકારી મિલકત ગણી જાહેર હરજીથી નિકાલ કરાશે
- Local News
- June 19, 2023
- No Comment
નવસારીઃ સોમવારઃ નવસારી જિલ્લાના નવસારી (ગ્રામ્ય) તાલુકાના કાર્યપાલક મેજીસ્ટ્રેટની કોર્ટથી આથી તમામ જાહેર જનતાને જણવવામાં આવે છે કે, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નવસારી રૂરલમાં બિનવારસી મિલકતો નિકાલ અર્થે કોર્ટમાં મળેલ છે.
CRPF કલમ ૧૦૨ તથા જી.પી.એક્ટ કલમ ૮૨ તથા CRPF કલમ ૪૧ (૧) મુજબ કબજે કરેલ વાહનો પૈકી પો.સ્ટે.માં જમા વાહનોમાં સીડી ડોન R-J-015-F-9528 ચેસીસ નં.NLLWAWFC 89802 એન્જીન નં.HA11EP8992, એક બ્લુ કલરની સ્પ્લેન્ડર GJ 19 U 3233 ચેસીસ નં. 06J15M5180 એન્જીન નં. GJC52235, સ્વીફ્ટ કાર નં.GJ-07-AR-7140, ટાટા ઇન્ડીગા કાર નં. GJ-01-KB-3140, સ્કોર્પિયો ગાડી નં. MH-06-AB-5501 ચેસીસ નં. MA1TA2B5CJ2K. 83377 તથા એન્જીન નં. B554K47684, એક કાળા કલરનું યુનિકોર્ન મો.સા. જેનો ચેસીસ નં.ME4KC09-CHC-8320314 તથા એન્જીન નં.KC09-E-6327568, ગ્રે કલરની સ્કોર્પિયો નં.MH-02-AY-9862 જેનો ચેસીસ નં-૮૭૪૧૭ તથા એન્જીન નં.42698, નિશાન કાર સફેદ કલરની જે રજીસ્ટર નંબર વગરની જેનો એન્જીન ન.જણાયેલ નથી તથા ચેસીસ નં MBHBDAN-17EA301468 તથા BTKARAFN1741A, બ્લુ કલરની ઝેન એસ્ટીલો ગાડી નં. MH-06-AS-1058 જેનો ચેસીસ નં. MA3EMD81500181127 તથા એન્જીન નં.3309632, ઓટો રિક્ષા નં.GJ-15-YY-1447 ચેસીસ નં.24FBEE72628 તથા એન્જીન નં.24MBEE41581, સ્વીફ્ટ કાર નં.DD-03-AD-0085 જેનો એન્જીન નં.D13A2375782 તથા ચેસીસ નં.MA3FHE1500686865 છે.
આ મિલકતો ઉપર જે કોઇ વ્યકિત હક્ક કે દાવો પ્રસિધ્ધ કરવા માગતા હોઇ તો તેએઓ પ્રસિધ્ધ તારીખથી ૧૦ દિનની મુદ્દતમાં તેમનો હક્ક દાવો અમારી સમક્ષ સંપુર્ણ પુરાવા સાથે રજુ કરી જાહેરાતમાં દર્શાવેલ મિલકતો મેળવી લેવાની રહેશે. મુદ્દત બાદ આવેલો દાવો ધ્યાનમાં લેવામાં આવશે નહિ અને બિનવારસી મિલકત સરકારી ગણી જાહેર હરાજીથી મિલકતનો નિકાલ કરવામાં આવશે જેની લાગતા વળગતાએ નોંધ લેવા કાર્યપાલક મેજીસ્ટ્રેટ નવસારી(ગ્રામ્ય) ની અખબારી યાદીમાં જણાવાયું છે.