રોટરી કલબ ઓફ નવસારી નો ૮૨ મો પદગ્રહણ સમારોહ આજે યોજાશે
- Local News
- June 30, 2023
- No Comment
રોટરી ક્લબ પ્રેસિડેન્ટ રો. પીનકલબા એચ દેસાઈ, માનદ્ સેક્રેટરી રો ક્રીના કે વશી અને સાથી ટીમ નો સોગંદવિધિ થશે.
રોટરી કલબ ઓફ નવસારી નો ૮૨ મો પદગ્રહણ સમારંભ તા ૧-૭-૨૦૨૩ શનિવારે સાંજે ૬ કલાકે બી.આર. ફાર્મ ઈટાળવા નવસારી ખાતે યોજાશે.
વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માટે કલબ પ્રેસિડેન્ટ પીન્કલબા એચ.દેસાઈ અને માનદ્ સેક્રેટરી રો. ક્રીના કે.વશી અને સાથી ટીમ નો પદગ્રહણ સમારોહ ઈન્ટોલીંગ ચીફ ઓફિસર રો અમરદીપ સીંગ બુનેટ (ભરૂચ) તથા ચીફ ગેસ્ટ અંકિત દેસાઈ કરાવશે.રોટરી કલબ ઓફ નવસારી પ્રેસિડેન્ટ સશીત દેસાઈ અને સેક્રેટરી રો નિમીત ગાંધી રોટેરીયન મેમ્બરોને સમયસર પધારવા જણાવે છે.