‘મારી માટી, મારો દેશ’ થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો

‘મારી માટી, મારો દેશ’ થીમ પર ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાયો

રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના તથા ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમીના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, નવસારી દ્વારા આયોજિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ ચીખલી તાલુકાના શ્રી. જે.એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કુલ વિદ્યાભવન ખાતે તા.૧૦/૦૮/૨૦૨૨ થી તા.૧૪ /૦૮/૨૦૨૨ સુધી ચાલી રહ્યો છે.

આ વર્કશોપમાં નવસારી જિલ્લાના બાળકો મોટી સંખ્યામાં ભાગ લઇ રહ્યા છે. તેઓને ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત દેશભક્તિ , વીરોને શ્રધાંજલિ , આઝાદીકા અમૃત મહોત્સવ જેવી વિવિધ થીમ ઉપર ચિત્રકામ કરવા માટે તજજ્ઞો પાસેથી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે .

આ વર્કશોપમાં બાળકોને રોજ ચિત્રકલાના અલગ અલગ પાસા પર જ્ઞાન આપવાની સાથે તજજ્ઞો દ્વારા ડેમોસ્ટ્રેશન કરી સમજણ આપવામાં આવી રહ્યું છે .જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

 

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *