નવસારી જિલ્લા કક્ષાએ ખેરગામ ખાતે યોજાનાર 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું

નવસારી જિલ્લા કક્ષાએ ખેરગામ ખાતે યોજાનાર 77માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના આઈ.ટી.આઈ કોલેજના ગ્રાઉન્ડ ખાતે કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીનું રિહર્સલ યોજાયું હતું. નવસારી જિલ્લા પોલીસ અધિકક્ષક સુશીલ અગ્રવાલ અને અધિક નિવાસી કલેકટર કિરીટસિંહ વાઘેલા (ઇ.ચા) પણ તેમની સાથે પરેડ નિરીક્ષણમાં જોડાયા હતા.

77માં સ્વાતંત્ર્ય દિન ઉજવણી રિહર્સલ યોજાયું

કલેકટર અમિત પ્રકાશ યાદવએ રિહર્સલ અંતર્ગત નિર્ધારિત સમય પ્રમાણે ધ્વજવંદન કર્યું હતું. પોલીસકર્મીઓ દ્વારા પરેડ યોજવામાં આવી હતી. તેમજ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા અને નવસારી જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *