
અર્બન હોર્ટીકલચર સ્કીમ અંતર્ગત તાલીમ આયોજન કરાયું
- Local News
- August 17, 2023
- No Comment
નવસારીના અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા નાયબ બાગાયત નિયામક ના સથવારે શહેરી નાગરિકોને કિચન ગાર્ડન કીટ તથા રોપાનું વિતરણ અને તેનું જતન સંવર્ધન કેમ કરવું તેની તાલીમ આજે શુક્રવારે સાંજે ચાર થી છ દરમિયાન અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ કાલિયાવાડી ખાતે રાખવામાં આવેલ છે તેનો રસ ધરાવતા ઓને લાભ લેવા જણાવાયું છે