કારાખાનાધારા હેઠળનો પરવાનો તાજો કરાવવા અપીલ કરાઈ

કારાખાનાધારા હેઠળનો પરવાનો તાજો કરાવવા અપીલ કરાઈ

મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, નવસારીની યાદીમાં જણાવે છે કે, નવસારી વિસ્તારમાં આવેલા કારાખાનાધારા-૧૯૪૮ હેઠળ નોંધાયેલ કારખાના માટે વર્ષ-૨૦૨૪ માને લાયસન્સ રીન્યુઅલ અરજી www.ifp.gujarat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ (નમુના-૩) ભરી તેમજ ઓનલાઇન ભરેલ ફી ના ચલણની નકલ તથા અસલ લાયસન્સ સહિત તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી મદદનીશ નિયામકશ્રી, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, બહુમાળી બિલ્ડીંગ, સી બ્લોક, ત્રીજો માળ, જુનાથાણા, નવસારી ખાતે મોકલી આપવાની રહેશે. લાયસન્સ રીન્યુઅલ અરજી બાબતે વિલંબ થયેથી ૨૫ ટકા વધારે ફી ભરવાની થશે.

કારખાનાધારા હેઠળની ફી ઇ-પેમેન્ટથી ધરી અને ઇ-પેમેન્ટ રીસીપ્ટ રજૂ કરવા ખાસ નોંધ લેવા જણાવ્યું છે. કારખાનાનું લાયસન્સ રીન્યુ કરાવ્યા વગર ચાલુ રાખવું એ કારખાનાધારા-૧૯૪૮ હેઠળ કાયદેસરની કાર્યવાહીને પાત્ર છે.આગામી તા.૩૧/૧૦/૨૦૨૩ ના રોજ રોજ જાહેર રજા ના દિવસે પણ કચેરી સવારે ૧૦-૩૦ થી ૧૮-૧૦ સુધી ખુલ્લી રાખવામાં આવશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *