
અનાવિલ સંસ્કાર તરફ દ્વારા અનાવિલ જગત આત્મનિર ભાર બને તે માટે સ્વપ્ન લોક સોસાયટી ખાતે ત્રિ દિવસીય પ્રદર્શન વેચાણનો શુભારંભ થયો
- Local News
- September 13, 2024
- No Comment
સમગ્ર અનાવિલ જગતમાં સર્વાંગી સેવા પ્રવૃત્તિ માટે જાણીતા અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ સેવા આત્મનિર્ભરતા શિક્ષણ આરોગ્ય વિગેરેને સાંકળી હતી વર્ષભર કરવામાં આવે છે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ દેસાઈ ઉપપ્રમુખ રવિન મહાદેવ દેસાઈ તથા મંત્રી અને ઉભરતા અર્થશાસ્ત્રી હાર્દિક નાયક અને ટીમ દ્વારા ઘડિયાળને કાંટે દરેક મહિનાના કેલેન્ડર સાથે વર્ષભર પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અનાવિલ જગતના ભાઈ બહેનો આત્મનિર્ભર બને તે માટે તદ્દન નજીવા દરે વાર્ષિક રીતે તે દિવસે શ્રેષ્ઠ ઉત્પાદનની ચીજો તેમજ ખાણીપીણીના સ્ટોલ ના વેચાણ પ્રદર્શન યોજાયું છે
આ પ્રદર્શનનો શુભારંભ વિજલપોર ના માજી પ્રમુખ અને આગેવાન મહિલા કાર્યકર ગીતાબેન નવીનચંદ્ર દેસાઈ દ્વારા થયો છે માજી ધારાસભ્ય પિયુષ દેસાઈએ ઉપસ્થિત રહી થનગનતા યુવા કાર્ય કરો ની પીઠ થાબડી શુભકામનાઓ આપી હતી અનાવિલ જગત વતી થી હાર્દિક નાયક એ ઋણ સ્વીકાર કર્યો હતો