સ્થાનિક સ્વરાજ્ય /બીલીમોરા નગરપાલિકા ચૂંટણી ૨૦૨૫:નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન: આગામી ૧૮મી ફેબ્રુઆરીએ મતગણતરી

સ્થાનિક સ્વરાજ્ય /બીલીમોરા નગરપાલિકા ચૂંટણી ૨૦૨૫:નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન: આગામી ૧૮મી ફેબ્રુઆરીએ મતગણતરી

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય/નગરપાલિકા ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત આજરોજ મતદાનનો પ્રારંભ થતા સંબંધિત મતદાન મથકો ખાતે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થઇ ચુક્યો હતો. નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા વાંસદા તાલુકા પંચાયતની ૯-કંડોલપાડાની પેટા ચૂંટણી માટે આજરોજ સવારના ૭ કલાકથી સાંજના ૬ કલાક સુધી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઇ છે.

સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શી રીતે સમ્પન્ન થાય તેની વિશેષ તકેદારી જાળવી રાખી હતી. સમગ્ર દિવસ દરમિયાન જિલ્લામાં સંબંધિત મતદાન મથકો ઉપર શાંતીપૂર્વક મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ છે. અત્રે નોંધનિય છે કે, મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ થશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *