ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારીનો કલામહાકુંભ ગરબા સ્પર્ધામાં રાજ્યકક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો

ડિવાઇન પબ્લિક સ્કૂલ નવસારીનો કલામહાકુંભ ગરબા સ્પર્ધામાં રાજ્યકક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો

ડિવાઇન પબલિક સ્કૂલ નવસારી (અંગ્રેજી માધ્યમ)ના પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ કલા મહાકુંભના (under 14) ગરબા સ્પર્ધા માં ભાગ લીધો હતો.નવસારી જિલ્લા અને ઝેlન કક્ષાએ વિજેતા બન્યા બાદ તારીખ 18 મે માર્ચ ના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં દક્ષિણ ઝોન નું પ્રતિનિધિત્વ કર્યું હતું ત્યાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને નવસારી શહેર અને જિલ્લાને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે.

શાળાના સંગીત શિક્ષકો વામેશભાઈ પટેલ અને રિતેશભાઈ પટેલ તથા નૃત્ય શિક્ષકો દિવ્યાંગભાઈ પંચાલ અને જુહીબેન ભટ્ટનો ખૂબ જ નોંધનીય ફાળો રહ્યો. શાળાના વિદ્યાર્થીઓની મહેનત પણ ખૂબ જ મહત્વની રહી.દરેક સ્પર્ધકના વાલીઓનો પણ નોંધનીય ફાળો રહ્યો હતો.

આ વિદ્યાર્થીનીઓ વિજેતા બની તે બદલ શાળાના સંચાલક મંડળ આચાર્ય તેમજ સમગ્ર શાળા પરિવારે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આવી સફળતા પ્રાપ્ત કરતા રહે એ માટેની શુભેચ્છા પાઠવી હતી.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *