નવસારી જિલ્લા સમાહર્તાના હસ્તે એડોપ્શન સંસ્થામાંથી 6 માસના બાળકને બેંગલોરના દંપતીને અપાયું

નવસારી જિલ્લા સમાહર્તાના હસ્તે એડોપ્શન સંસ્થામાંથી 6 માસના બાળકને બેંગલોરના દંપતીને અપાયું

નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે સ્પેશિયલ એડોપ્શન એજન્સી,ખૂંધ તા.ચીખલી સંસ્થામાં સંભાળ મેળવી રહેલા છ માસના બાળકને ભારત સરકાર દ્વારા કાર્યરત સેન્ટ્રલ એડોપ્શન રિશોર્સ ઓથોરિટી હેઠળ રજીસ્ટર થયેલ બેંગલોરના દત્તક ઈચ્છુક દંપતીને પ્રિ-એડોપ્શન ફોસ્ટર કેરમાં સોંપવામાં આવ્યા છે. આ પ્રસંગે ક્લેક્ટર સહિત મહિલા અને બાળ સુરક્ષા અધિકારી દ્વારા દત્તક માતા પિતા સહિત પરિવારજનોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *