ગણદેવી પીપલ્સ કો.બેન્કના હોદ્દેદારોની વરણી થઈ
- Local News
- March 10, 2023
- No Comment
ગણદેવી પીપલ્સ કો ઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે કાર્યદક્ષ આગેવાન ગોપાળભાઈ ગોહિલ તેમજ વાઇસ ચેરમેન તરીકે અલ્કેશ શાહ અને સેક્રેટરી તરીકે જાણીતા એડવોકેટ તુષાર વશી ની વરણી થઈ છે