નવસારી શહેરના રીંગ રોડ વિસ્તારમાં તોતિંગ વુક્ષ પડવાની ધટના બની: સદ્નસીબે મોટી દૂર ધટના ટળી

નવસારી શહેરના રીંગ રોડ વિસ્તારમાં તોતિંગ વુક્ષ પડવાની ધટના બની: સદ્નસીબે મોટી દૂર ધટના ટળી

નવસારી શહેરના રિંગ રોડ ઉપર સાંજના સમયે વાહનવ્યવહાર ખૂબજ રહેવા પામે છે. સાંજના સમયે મીથીલા નગરી વિસ્તાર નજીક તોંતિગ વુક્ષ પડવાની ઘટના બનવા પામી હતી.
અચાનક એક તોતિંગ વૃક્ષ જીવંત તાર ઉપર પડતા વાહનચાલકો કે રાહદારીઓ ઉપર પડતા બચી જતા મોટી અકસ્માતની ઘટના બનતા રહી જવા પામી હતી.


આજે સાંજે અચાનક નવસારી શહેરમાં મોટી દૂર ધટના થતા રહી ગઈ છે અચાનક વૃક્ષ જીવંત તાર ઉપર પડતા આજુબાજુના વિસ્તાર વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

સદ્નસીબે જીવંત તાર ટૂટવા અને તોતિંગ વુક્ષ પડતા મોટી દૂર ઘટના થતા રહી જવા પામી હતી. વૃક્ષ પડવાની ઘટનાની જાણ નવસારીવિજલપોર નગરપાલિકા ના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચીને વુક્ષ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


તોંતિગ વુક્ષ પડવાની ધટના લઈ નવસારી ડી.જી.વી.સી.એલ અધિકારીઓ તથા કર્મચારીઓ પણ ધટના સ્થળ ઉપર પોંહોંચી વિજ પુરવઠો પુનઃવર્ત કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *