નવસારીના ખેડૂત મહેન્દ્રભાઈ પટેલનું મુખ્યમંત્રીના હસ્તે રાજ્યકક્ષાએ સન્માન કરવામાં આવ્યું

નવસારીના ખેડૂત મહેન્દ્રભાઈ પટેલનું મુખ્યમંત્રીના હસ્તે રાજ્યકક્ષાએ સન્માન કરવામાં આવ્યું

૨૧ માર્ચ ૨૦૨૩ના રોજ ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ નિમિતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે એગ્રોફોરેસ્ટ્રી આધારિત ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)નો વર્કશોપ યોજાયો હતો. જેમાં નવસારીના ખેડૂત શ્રી મહેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલને ખેતી વનીકરણના ક્ષેત્રેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા .

મહેન્દ્રભાઈ પટેલએ ૧૨૪ હેક્ટરમાં નીલગીરી,નાળીયેરી ,ખજૂરી , લીંબુ , જાંબુ ,આંબા ,ચીકુ , જમરૂખી ,ફણસ જેવા ફળોના ૪.૧૫ લાખ રોપાઓનું વાવતેર કરી એગ્રો ફોરેસ્ટ્રી ખેતીના ક્ષેત્રેમાં વિશેષ સ્થાન હાસલ કર્યું છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *