નવસારીની વિશ્વ વિખ્યાત રોટરી હોસ્પિટલની મુલાકાત લઈ બાપુએ 2 અત્યાધુનિક મશીનો લોકાર્પણ કર્યા

નવસારીની વિશ્વ વિખ્યાત રોટરી હોસ્પિટલની મુલાકાત લઈ બાપુએ 2 અત્યાધુનિક મશીનો લોકાર્પણ કર્યા

વિશ્વભરમાં જાણીતી અને નેત્ર ચિકિત્સા અને ચક્ષુદાન માટે જાણીતી રોટી આઈ હોસ્પિટલ એ નવસારીનું આંખ માટેનું કાશી અને મક્કા ગણાય છે આ હોસ્પિટલ દ્વારા પૂજ્ય મોરારીબાપુની રામકથા દરમિયાન પાવન પગલાં અને અતિ આધુનિક મશીન લોકાર્પણ થાય એવી શુભ ભાવના સેક્રેટરી યોગેશ નાયક અને ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી હતી

આ આમંત્રણનો સ્વીકાર કરી પરમ પૂજ્ય મોરારીબાપુએ આજે સમી સાંજે રોટરી હોસ્પિટલની મુલાકાત લઇ વિશ્વ કક્ષાના અતિ આધુનિક સાધનો તજજ્ઞ તબીબો અને સેવા ભાવને વરેલા કર્મચારીઓને અભિનંદન આપવા સાથે સમગ્ર ટ્રસ્ટી ગણના સર્વ રશ્મિભાઈ પટેલ કાંતિલાલ લલ્લુભાઈ શાહ, રણજીત શાહ, જયંતીભાઈ વનમાળીભાઈ પટેલ મંત્રી યોગેશ નાયક વિગેરેની પીઠ થાબડી વધુ ઉમદા સેવા કરતા રહો એવો સાધુવા દ જ દાખવ્યો હતો

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *