નવસારી જિલ્લા વિકાસ અધિકારી તરીકે પુષ્પ લતા (IAS) એ પદભાર સંભાળ્યો

નવસારી જિલ્લા વિકાસ અધિકારી તરીકે પુષ્પ લતા (IAS) એ પદભાર સંભાળ્યો

નવસારી જિલ્લાના વિકાસની ધુરા સંભાળતા પુષ્પ લતાએ સહર્ષ જણાવ્યું હતું કે નવસારી જિલ્લો વિકાસની હરોળમાં અગ્રેસર બની રહે તે માટે નાગરિકોની પાયાની જરૂરિયાતો છેવાડાના વિસ્તારો સુધી પહોંચે તે માટે વહીવટીતંત્ર કટીબધ્ધ છે. સાથે, નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસમાં જનભાગીદારી થકી લોકો સરકારની યોજનાઓનો સરળતાથી અને સુચારુ રીતે લાભ લે તે માટે સતત કાર્યશીલ રહેવા નેમ વ્યક્ત કરેલ હતી.

અગાઉ, તેઓ ભરૂચ અને ભાવનગર જિલ્લાઓમાં અલગ-અલગ પદ પર ફરજ બજાવી ચૂક્યા છે. અને છેલ્લે, ગાંધીનગર સ્થિત મહિલા અને બાળ વિકાસ કમિશ્નરની કચેરી ખાતે ડાયરેક્ટર તરીકે ફરજ બજાવેલ છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *