ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓનું આવતીકાલે સવારે પરિણામ જાહેર કરાશે

ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓનું આવતીકાલે સવારે પરિણામ જાહેર કરાશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ના વિદ્યાર્થીઓ નું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત બોર્ડના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓ માર્ચ માં યોજાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ આવતીકાલ ના રોજ સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ GSEBની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 9 વાગ્યે પોતાનું પરિણામ વેબસાઇટ પર જઈને જોઈ શકે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે ગુજકેટનું પણ પરિણામ આવતીકાલે જ જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ વોટ્સએપ માધ્યમથી પણ પરિણામ મેળવી જોઈ શકશે

વિદ્યાર્થીઓ બોર્ડે જાહેર કરેલા નંબર પર વોટ્સએપથી પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓ 6357300971 નંબર પર મેસેજ કરીને પરિણામ મેળવી શકશે. આ મામલે શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર પણ જાહેર કરાયો છે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજકેટ વાત કરીએ તો રાજ્યના કુલ 35 કેન્દ્ર ઉપર લેવાયેલ પરિક્ષા માં ગુજરાતી માધ્યમ માં 83353,અંગ્રેજી માધ્યમ માં 45920 હિન્દી માધ્યમ માં 1246 એમ કુલ મળીને 130516 ગુજકેટ તેમજ તથા વિજ્ઞાન પ્રવાહ પરિણામ આવતીકાલે જાહેર થઈ જશે.

 

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *