આપણો તિરંગો, આપણું ગૌરવ: નવસારી જિલ્લો “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી 

આપણો તિરંગો, આપણું ગૌરવ: નવસારી જિલ્લો “હર ઘર તિરંગા” અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરી 

૭૮માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભવ્યાતિભવ્ય ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રની પ્રગતિમાં સિંહફાળો આપે અને રાષ્ટ્રપ્રેમનું મહત્વ સમજે તે માટે આજરોજ રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા , ચિત્ર સ્પર્ધા તથા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગાનું મહત્વ, રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવવા માટે તિરંગા મેરી શાન, મારો રાષ્ટ્રધ્વજ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની દેશભાવના પ્રગટ કરી હતી.

હર ઘર તિરંગા અભિયાનમાં શાળાના વિધાર્થીઓ અલગ અલગ માધ્યમથી દેશભક્તિની કલાકૃતિ રજુ કરીને હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવી રહ્યા છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *