
વાંસદા તાલુકાના અંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાઈ
- Local News
- August 8, 2024
- No Comment
આંબાપાણી પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણીનું શાળાના આચાર્યશ્રી ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકા લક્ષ્મીબેન પટેલે આદિવાસી દિવસ નું મહત્વ સમજાવી ૯ મી ઓગસ્ટ ને ૧૦૯૩ માં યુનાઈટેડ નેન્સનને વિશ્વ આદિવાસી દિવસ ભારતીય ઉપખંડમાં વસતી વિવિધ જાતિઓનો ઉલ્લેખ કર્યો હતો તેમજ ડિસેમ્બર ૧૯૯૪ માં આ દિવસની ઉજવણીની જાહેરાત કરી એની ટૂંકી માહિતી દ્વારા બાળકોમાં આદિવાસીઓ ના અધિકારો, જતન- રક્ષણ ના મૂલ્યોનું જતન થાય અને નેતૃત્વના ગુણો વિકસે, સમાજના દુષણો -વિવિધ કાયદાઓનો જનજાગૃતિ માં ફેલાવો થાય એ હેતુશય આ દિવસે બાળકો આદિવાસી પોશાક માં સજ્જ થઈ વેશભૂષા સ્પર્ધા,આદિવાસી નૃત્ય સંગીતના તાલે ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.