સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ‘સખી ટોક શો ‘અંતર્ગત કચરામાંથી કંચન થીમ આધારિત ખાતર બનાવવાની પદ્ધતિ વિશે સમજણ આપવામાં આવી 

સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ‘સખી ટોક શો ‘અંતર્ગત કચરામાંથી કંચન થીમ આધારિત ખાતર બનાવવાની પદ્ધતિ વિશે સમજણ આપવામાં આવી 

સ્વચ્છતા હી સેવા અંતર્ગત જલાલપોર તાલુકાના સુલતાનપુર , ચીખલી તાલુકાના ઘેજ અને રૂમલા ,ગણદેવી તાલુકાના ગડત , વાંસદા તાલુકાના વાંદરવેલ તથા ખેરગામ તાલુકાના આછવણી ગામ ખાતે “સખી ટોક શો” કાર્યક્રમ યોજાયા હતા જેનો મુખ્ય ઉદેશ ગ્રામજનોમાં સ્વચ્છતાની આદત જળવાય તેમજ ગામની મહિલા તથા બહેનો “કચરામાંથી કંચન” થીમ આધારિત ખાતર બનાવી કૃષિમાં ઉપયોગ કરવાનો હતો.

આ ઉપરાંત નવસારીના અન્ય ગામોમાં પણ “સખી ટોક શો”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સખીઓ દ્વારા સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી જેવા વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમ ગામની મહિલાઓ માટે સશક્તિકરણ અંગે વિચારો રજૂ કરવાનું મંચ બન્યું હતું. આ અવસરે ઉપસ્થિત સૌ મહિલાઓએ સ્વચ્છતા શપથ લઈ ગામને સ્વચ્છ રાખવામાં સકલ્પબદ્ધ બન્યા હતા .

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *